24/01/2025

ધોરણ 1 - 2 વાર્ષિક આયોજન


ધોરણ 1 અને 2 અધ્યયન સંપુટ ગુજરાતી અને ગણિત નું વાર્ષિક આયોજન, અધ્યયન નિષ્પત્તિ,

 કાર્ય પ્રણાલી મેળવવા માટે

અહીં ક્લિક કરો. 

BRP નિપુણ ચીખલી દ્વારા બનાવેલ 

ધોરણ 1 ગણિત દ્રિતીય સત્રનું આયોજન મેળવવા માટે 

અહીં ક્લિક કરો. 

BRP નિપુણ ચીખલી દ્વારા બનાવેલ 

ધોરણ 1 ગુજરાતી દ્રિતીય સત્રનું આયોજન મેળવવા માટે

અહીં ક્લિક કરો.

BRP નિપુણ ચીખલી દ્વારા બનાવેલ 

ધોરણ 2 ગુજરાતી દ્રિતીય સત્રનું આયોજન મેળવવા માટે

અહીં ક્લિક કરો.

BRP નિપુણ ચીખલી દ્વારા બનાવેલ 

ધોરણ 2 ગણિત દ્રિતીય સત્રનું આયોજન મેળવવા માટે 

અહીં ક્લિક કરો.

20/07/2023

એકમ કસોટી અને પ્રથમ સત્ર પરીક્ષા

 ધોરણ 3 થી 8 એકમ કસોટી સમય પત્રક અને પ્રથમ સત્ર પરીક્ષા સૂચિત કાર્યક્રમ બાબત નો GCERT નો પરિપત્ર વાંચવા

અહી ક્લિક કરો.

16/02/2023

રજા લિસ્ટ_2026

 ગુજરાત સરકાર ની 2026ની રજાનું લીસ્ટ ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની 2026ની રજાનું લિસ્ટ ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો.



EVS ધો 3 થી 5 દ્વિતીય સત્ર LO

 ધોરણ 3 થી 5 દ્વિતીય સત્ર ની અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરવા 


અહીં ક્લિક કરો.

14/12/2021

રચનાત્મક પત્રક - A

 


STD:3 પત્રક-A

STD:4 પત્રક-A





ધોરણ.3થી 8 અધ્યયન નિષ્પત્તિ ની એક  સળંગ PDF ફાઈલ આ સાથે જ મૂકેલી છે.

ફાઈલ ડાઉનલોડ કરવા 👉અહી ક્લિક કરો.




05/03/2021

અધ્યયન નિષ્પત્તિ બાલવાટિકા pdf

 

જેસંગપુરા પ્રાથમિક શાળા તાલુકો વાઘોડિયા જીલ્લો વડોદરા ના કૌશિકભાઇ ફકીરભાઈ રાઠોડ ના સર્વને નમસ્કાર

શું આપ બાલવાટિકા ની અધ્યયન નિષ્પતિ મેળવવા માંગો છો?


બાલવાટિકા ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પતિ મેળવવા માટે 

બાલવાટિકા ગણિત વિષયની અધ્યયન નિષ્પતિ મેળવવા માટે 

04/03/2021

ચૂંટણી કાર્ડ pdf માં ડાઉનલોડ કરો, તમારા પોતાના મોબાઇલમાં



💥 *સરકારે શરૂ કરી છે* આ નવી સેવા 


✅ *ચૂંટણી કાર્ડની PDF* ડાઉનલોડ કરો ફ્રી મા નીચે ની લિંક પર થી સાવ સરળ રીતે.

૧) સૌપ્રથમ આપેલી લિંક ઓપન કરો. 

અહીં ક્લિક કરો.



૨) Register as a new user/sign up 👤+ 



પર ટચ કરી તમે ફૉમ06/08 ભરતી વખતે આપેલ મોબાઇલ નંબરથી રજીસ્ટર થઈ યુઝરનેમ અને પાસવર્ડ જાતે પસંદ કરીને નોંધી લો. 

૩) હવે login મા જઈ યુઝરનેમ અને પાસવર્ડ નાખી સાઈટ ઓપન કરો. 

૪) હવે download eEPIC પર ટચ કરતાં નવું પેજ ઓપન થશે. 





તેમા I have   epic પર ટચ કરો. નીચે તમારા ચૂંટણી કાર્ડનો નંબર નાખો. STATE મા તમારુ રાજ્ય પસંદ કરો. 

૫) search પર ટચ કરતાં જ તમારા ચૂંટણી કાર્ડની માહિતી આવી જશે. 

૬) હવે થોડા નીચે જાવ. ત્યાં send otp બટન પર ટચ કરો. 

૭) હવે તમારા મેસેજમાં એક otp આવ્યો હશે. તે નાખી પછી કૅપ્ચા નાખવાનું કહેશે. પછી download પર ટચ કરતાં તમારુ ચૂંટણી કાર્ડ pdf  ફૉર્મેટમાં download થઈ જશે. 

જે દરેક જગ્યાએ હવે માન્ય પણ ગણાશે.

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે 

અહીં ક્લિક કરો. 

તેને Digi locker મા સેવ કરી દો. 


એક વિનંતી તમારા દરેક *વોટ્સએપ ગ્રુપ* મા શેર કરજો જેથી આ ઉપયોગી માહિતી દરેક સુધી પહોંચે.

27/01/2021

મતદારયાદીમાં નામ કેવી રીતે શોધશો?

👉 શું આપ આપના વિસ્તારની મતદારયાદીમાં તમારું શોધવા માગો છો? 


👉આપ કોર્પોરેશન, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારમાં હશો તો પણ નામ શોધી શકાય છે. 


👉નામ શોધવા અહીં ક્લિક કરો. 

16/09/2020

Fitindia freedom run 2.0

જે મિત્રોને fitindia freedom run નું સર્ટીફીકેટ મેળવવાનું બાકી હોય, તે મિત્રો નીચેની લીંક પર ક્લિક કરી તમામ પ્રકારની માહિતી મેળવી શકશે, તેમજ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકાશે. ્

25/07/2020

ધો.3 કલશોર


મારા મિત્ર સુનિલ પટેલ (નવસારી)

દ્વારા બનાવવામાં આવેલ ધો.3 ગુજરાતી (કલશોર) એકમ  1 થી 5 માટે જરૂરી વિડીયો નું કલેક્શન કરેલ છે.

વિડિયો જોવા માટે

12/07/2020

સામાજિક વિજ્ઞાન


ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ના દરેક એકમના એનિમેશન વિડીયો અને ટેસ્ટ જોવા માટે 

રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A



રચનાત્મક મૂલ્યાંકન પત્રક ડાઉનલોડ કરવા માટે જે તે ધોરણ પર ક્લિક કરો.


 




11/07/2020

ધોરણ 6 થી 8 વિજ્ઞાન વિષયની તમામ પ્રવૃત્તિઓના વિડિયો


👉ધોરણ 6 વિજ્ઞાન વિષયની તમામ પ્રવૃત્તિઓ ના વિડીયો જોવા માટે 

👉 ધોરણ 7 વિજ્ઞાન વિષયની તમામ પ્રવૃત્તિઓ ના વિડીયો જોવા માટે 

👉 ધોરણ 8 વિજ્ઞાન ની સૈનિક તમામ પ્રવૃત્તિઓ ના વિડીયો જોવા માટે 

30/06/2020

MEMO STATUS



*💥🤔શું તમને ખબર છે ❓*

🚘તમારા વાહનનો મેમો ફાટ્યો કે નહિ.

➤ઓનલાઈન ચેક કરો

➤સમય મર્યાદામાં જો મેમો ભરવામાં નહિ આવે તો થઈ શકે છે મોટો દંડ

➤તમારા મોબાઈલમાં ઓનલાઈન ચેક કરો તમારા સાધનનો મેમો ફાટ્યો કે નહિ.


✍️ તમારા મેમોનું સ્ટેટ્સ ચેક કરવા


✍શું તમે તમારો મેમો ભરવા માગો છો? 

તમે તમારો વાહન નંબર નાખીને મેમો ભરી શકો છો. 

   👉   મેમો ભરવા માટે અહીં ક્લિક કરો. 

28/06/2020

ગુજરાતી ઘડિયા



☀️ મારા મિત્ર કલ્પેશ ચોટલીયા એ ગુજરાતી ઘડિયા માટે સુંદર વિડીયો બનાવેલા છે જેને નિહાળવા માટે 


19/06/2020

તમામ પ્રકારની ઓનલાઈન એન્ટ્રીની લીંક એક જ પેજમાં

શું આપને અગત્યની લિંક મળતી નથી ,તો મારા બ્લોગની મુલાકાત લઈ શકો છો.

ONLINE TEACHER S/STUDENTS ATTENDANCE

AADHAR ENABLED DISE ENTRY

MDM Gujarat government

Digital Gujarat scholarship

PAT EKAM KASOTI ENTRY

INSPIRE AWARD ENTRY

TRANSPORTATION  USEFUL LINK

SCHOOL MONITORING APP

SSA GUJARAT SITE

GYANKUNJ ONLINE PORTAL

CWSN SSA PORTAL


17/06/2020

DIKSHA EDUCATIONAL APP

📲 *તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એપ.*

*●DIKSHA App આ એપ માં ધોરણ 3 થી 10 સુધીના અભ્યાસક્રમના તમામ પાઠના વિડીયો બેસ્ટ રીતે સમજાવવામાં આવેલ છે.* 
●નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ એપ્લિકેશન
*●ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમ માટે.*

👉🏽 ડાઉનલોડ કરવા માટે


🙏 જયશ્રીસ્વામિનારાયણ 🙏