બાલવાટીકા માસ પર આયોજન જોવા માટે
Pages
- Home
- શૈક્ષણિક માસવાર આયોજન બાલવાટિકા તથા ધોરણ 1 થી 8
- પર્યાવરણ
- ગુજરાતી
- ગણિત
- हिन्दी
- English
- DOCUMENTS
- કવિતાઓ
- વ્યાકરણ
- ગ્રામર
- ઘડિયા
- ઉપયોગી મોબાઈલ એપ્સ
- રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A
- સામાજિક વિજ્ઞાન
- VOTER HELP
- વિજ્ઞાન
- HOME
- શિ.આવૃત્તિ
- સ્વ.અધ્યયનપોથી
- બુક્સ
- MEMO STATUS
- Microsoft teams
- ટેસ્ટ પપેર
- પ્રવૃતિઓ
- TRAINING
- G SHALA
17/02/2025
24/01/2025
09/01/2025
ધોરણ 1 અને 2 ગુજરાતી સત્ર_2અધ્યયન નિષ્પત્તિ અને માસવાર આયોજન
ધોરણ 1 બીજા સત્રની અધ્યયન નિષ્પતિ એકમ મુજબ જોવા માટે
20/07/2023
એકમ કસોટી અને પ્રથમ સત્ર પરીક્ષા
ધોરણ 3 થી 8 એકમ કસોટી સમય પત્રક અને પ્રથમ સત્ર પરીક્ષા સૂચિત કાર્યક્રમ બાબત નો GCERT નો પરિપત્ર વાંચવા
16/07/2023
ધોરણ 2 પ્રજ્ઞા માસવાર આયોજન
ધોરણ 2 પ્રજ્ઞા માસવાર આયોજન
👉ગુજરાતી વિષયનું આયોજન ડાઉનલોડ કરવા
👉 ગણિત વિષયનું આયોજન ડાઉનલોડ કરવા
ધોરણ 1 પ્રજ્ઞા માસવાર આયોજન
ધોરણ 1 પ્રજ્ઞા માસવાર આયોજન
👉ગુજરાતી વિષયનું માસવાર આયોજન ડાઉનલોડ કરવા
👉 ગણિત વિષયનું માસવાર આયોજન ડાઉનલોડ કરવા
13/07/2023
01/06/2023
માસવાર શૈક્ષણિક આયોજન
- ધોરણ 3 થી 8 માટે માસવાર શૈક્ષણિક આયોજન
- વર્ષ 2023-2024
- 👉ધોરણ.3થી8 જોવા માટે અહી ક્લિક કરો.
14/04/2023
પરીક્ષા પરિણામ પત્રકો
મારા મિત્ર રોનક પટેલ દ્વારા બનાવેલી પરિણામ પત્રકો ની વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા
14/12/2021
રચનાત્મક પત્રક - A
17/03/2021
નિદાન કસોટી સ્કેનર
💥🔥 *નિદાન કસોટી સ્કેનર*
👌🏻 એક્સેલ ફાઈલમાં માર્ક્સ લખી તેની ઓટોમેટિક સ્કેનિંગ કોષ્ટક તૈયાર મળશે..
🔅એક પેજમાં 4 સ્કેન કોષ્ટક ની પ્રીન્ટ કાઢી શકશો. ટેબલ ડાઉનલોડ કરવા માટે
05/03/2021
અધ્યયન નિષ્પત્તિ ધોરણ 3 થી 8 pdf
04/03/2021
ચૂંટણી કાર્ડ pdf માં ડાઉનલોડ કરો, તમારા પોતાના મોબાઇલમાં
💥 *સરકારે શરૂ કરી છે* આ નવી સેવા
✅ *ચૂંટણી કાર્ડની PDF* ડાઉનલોડ કરો ફ્રી મા નીચે ની લિંક પર થી સાવ સરળ રીતે.
૧) સૌપ્રથમ આપેલી લિંક ઓપન કરો.
૨) Register as a new user
પર ટચ કરી તમે ફૉમ06 ભરતી વખતે આપેલ મોબાઇલ નંબરથી રજીસ્ટર થઈ યુઝરનેમ અને પાસવર્ડ જાતે પસંદ કરીને નોંધી લો.
૩) હવે login મા જઈ યુઝરનેમ અને પાસવર્ડ નાખી સાઈટ ઓપન કરો.
૪) હવે download eEPIC પર ટચ કરતાં નવું પેજ ઓપન થશે.
તેમા I have epic પર ટચ કરો. નીચે તમારા ચૂંટણી કાર્ડનો નંબર નાખો. STATE મા તમારુ રાજ્ય પસંદ કરો.
૫) search પર ટચ કરતાં જ તમારા ચૂંટણી કાર્ડની માહિતી આવી જશે.
૬) હવે થોડા નીચે જાવ. ત્યાં send otp બટન પર ટચ કરો.
૭) હવે તમારા મેસેજમાં એક otp આવ્યો હશે. તે નાખી પછી કૅપ્ચા નાખવાનું કહેશે. પછી download પર ટચ કરતાં તમારુ ચૂંટણી કાર્ડ pdf ફૉર્મેટમાં download થઈ જશે.
જે દરેક જગ્યાએ હવે માન્ય પણ ગણાશે.
ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે
તેને Digi locker મા સેવ કરી દો.
એક વિનંતી તમારા દરેક *વોટ્સએપ ગ્રુપ* મા શેર કરજો જેથી આ ઉપયોગી માહિતી દરેક સુધી પહોંચે.
27/01/2021
મતદારયાદીમાં નામ કેવી રીતે શોધશો?
👉 શું આપ આપના વિસ્તારની મતદારયાદીમાં તમારું શોધવા માગો છો?
👉આપ કોર્પોરેશન, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારમાં હશો તો પણ નામ શોધી શકાય છે.
👉નામ શોધવા અહીં ક્લિક કરો.