💥 *સરકારે શરૂ કરી છે* આ નવી સેવા
✅ *ચૂંટણી કાર્ડની PDF* ડાઉનલોડ કરો ફ્રી મા નીચે ની લિંક પર થી સાવ સરળ રીતે.
૧) સૌપ્રથમ આપેલી લિંક ઓપન કરો.
૨) Register as a new user
પર ટચ કરી તમે ફૉમ06 ભરતી વખતે આપેલ મોબાઇલ નંબરથી રજીસ્ટર થઈ યુઝરનેમ અને પાસવર્ડ જાતે પસંદ કરીને નોંધી લો.
૩) હવે login મા જઈ યુઝરનેમ અને પાસવર્ડ નાખી સાઈટ ઓપન કરો.
૪) હવે download eEPIC પર ટચ કરતાં નવું પેજ ઓપન થશે.
તેમા I have epic પર ટચ કરો. નીચે તમારા ચૂંટણી કાર્ડનો નંબર નાખો. STATE મા તમારુ રાજ્ય પસંદ કરો.
૫) search પર ટચ કરતાં જ તમારા ચૂંટણી કાર્ડની માહિતી આવી જશે.
૬) હવે થોડા નીચે જાવ. ત્યાં send otp બટન પર ટચ કરો.
૭) હવે તમારા મેસેજમાં એક otp આવ્યો હશે. તે નાખી પછી કૅપ્ચા નાખવાનું કહેશે. પછી download પર ટચ કરતાં તમારુ ચૂંટણી કાર્ડ pdf ફૉર્મેટમાં download થઈ જશે.
જે દરેક જગ્યાએ હવે માન્ય પણ ગણાશે.
ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે
તેને Digi locker મા સેવ કરી દો.
એક વિનંતી તમારા દરેક *વોટ્સએપ ગ્રુપ* મા શેર કરજો જેથી આ ઉપયોગી માહિતી દરેક સુધી પહોંચે.
Nice and useful blog kaushikbhai
ReplyDelete