*માઇક્રોસોફ્ટ ટીમ ઉપયોગ*
મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા માઇક્રોસોફ્ટ ટીમ માટે શિક્ષકોને આઇડી આપવામા આવ્યા છે તેમજ બાળકોની પણ ટીમ બનાવવામાં આવી છે તો...
▪️શિક્ષકે કેવી રીતે લોગીન થવુ?
▪️વિધાર્થીએ કેવી રીતે લોગીન થવુ?
▪️બાળકોને ઓનલાઇન વર્ગ કેવી રીતે લઈશ?
▪️હોમવર્ક કઈ રીતે આપીશુ?
📱🖥️💻📲આ તમામ બાબત વિગતવાર સમજ એક જ વિડિયોમાં જોવા માટે
💢મારા મિત્ર તુષાર સોની દ્વારા microsoft teams અંગેના સોલ્યુશન માટે બનાવેલ વીડિયો જોવા માટે
HOW TO ADD ACCOUNT
👉If you have already Microsoft teams. A/C
1)Open Microsoft teams
2)in the left you see 3 sleeping line -touch there
3)at the bottom you see +Add account open it.
4)go-sign in to an existing account
5)You have to enter your teacher ID such as
12345678@vadodara.gujccc.com then go to sign in
6)Now enter password as school@123
7)Be happy your a/c will be added.
મારા મિત્ર અમિત.બી.વાછાણી એ MICROSOFT TEAMS માટે ખુબજ સુંદર સચિત્ર માર્ગદર્શિકા pdf સ્વરૂપે તૈયાર કરેલી છે.
તેને એક વાર જરૂર નિહાળશો.
આશા છે કે તમારા ઘણા પ્રશ્નો નુ નિરાકરણ આવી જશે.