07/02/2026

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા

 શું આપનું બાળક ધોરણ 8માં અભ્યાસ કરે છે?

આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે ધોરણ 8 માં અભ્યાસ કરતું હોય અને તેના ઘરની પરિસ્થિતિ સારી ના હોય અને બાળક ભણવામાં તેજસ્વી હોય!

ઉપરના પ્રશ્નોના જવાબ જો હા માં હોય તો આવા બાળકો માટે શિક્ષણ વિભાગ સુવર્ણ તક લઈને આવ્યું છે.જો આપ વધુ વિગત જાણવા માંગો છો તો નીચે આપેલ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ની લિંક ઓપન કરી શકો છો.

જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષા

21/01/2026

CET PAPER & OMR

 OMR શીટ માટે

અહીં ક્લિક કરો.

CET 2023ના પેપર માટે 

અહીં ક્લિક કરો. 

CET 2024 ના પેપર માટે

અહીં ક્લિક કરો. 

CET 2025 ના પેપર માટે 

અહીં ક્લિક કરો. 

CET 2026 ના પેપર માટે

અહીં ક્લિક કરો.

01/01/2026

અધ્યયન સંપુટ ધોરણ 1 અને 2

 ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટ સત્ર 2નું મેળવવા માટે 

અહીં ક્લિક કરો

ધોરણ 1 ગણિત અધ્યયન સંપુટ સત્ર 2નું મેળવવમાટે

અહીં ક્લિક કરો. 

ધોરણ 2 ગુજરાતી અધ્યયન સંપુટ સત્ર 2નું મેળવવા માટે

અહીં ક્લિક કરો. 

ધોરણ 2 ગણિત અધ્યયન સંપુટ સત્ર 2નું મેળવવમાટે

અહીં ક્લિક કરો. 

29/09/2025

બેગલેસ ડે અહેવાલ

બેગ લેસ ડે 20/09/2025 ના અહેવાલ માટે

અહીં ક્લિક કરો.


 બેગ લેસ ડે 27/09/2025 ના અહેવાલ માટે

અહીં ક્લિક કરો.

17/02/2025

બાલવાટિકા માસવાર આયોજન

 બાલવાટીકા માસ વાર આયોજન જોવા માટે 

અહીં ક્લિક કરો.

બોટાદના મારાં મિત્ર અજયભાઇ એ 

બાલવાટિકા વાર્ષિક માસવાર આયોજન બનાવેલ છે તે જોવા માટે 

અહીં ક્લિક કરો.

24/01/2025

ધોરણ 1 - 2 વાર્ષિક આયોજન


ધોરણ 1 અને 2 અધ્યયન સંપુટ ગુજરાતી અને ગણિત નું વાર્ષિક આયોજનઅધ્યયન નિષ્પત્તિ,

 કાર્ય પ્રણાલી મેળવવા માટે

અહીં ક્લિક કરો. 

BRP નિપુણ ચીખલી દ્વારા બનાવેલ 

ધોરણ 1 ગણિત દ્રિતીય સત્રનું આયોજન મેળવવા માટે 

અહીં ક્લિક કરો. 

BRP નિપુણ ચીખલી દ્વારા બનાવેલ 

ધોરણ 1 ગુજરાતી દ્રિતીય સત્રનું આયોજન મેળવવા માટે

અહીં ક્લિક કરો.

BRP નિપુણ ચીખલી દ્વારા બનાવેલ 

ધોરણ 2 ગુજરાતી દ્રિતીય સત્રનું આયોજન મેળવવા માટે

અહીં ક્લિક કરો.

BRP નિપુણ ચીખલી દ્વારા બનાવેલ 

ધોરણ 2 ગણિત દ્રિતીય સત્રનું આયોજન મેળવવા માટે 

અહીં ક્લિક કરો.

20/07/2023

એકમ કસોટી અને પ્રથમ સત્ર પરીક્ષા

 ધોરણ 3 થી 8 એકમ કસોટી સમય પત્રક અને પ્રથમ સત્ર પરીક્ષા સૂચિત કાર્યક્રમ બાબત નો GCERT નો પરિપત્ર વાંચવા

અહી ક્લિક કરો.

16/02/2023

રજા લિસ્ટ_2026

 ગુજરાત સરકાર ની 2026ની રજાનું લીસ્ટ ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની 2026ની રજાનું લિસ્ટ ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો.



EVS ધો 3 થી 5 દ્વિતીય સત્ર LO

 ધોરણ 3 થી 5 દ્વિતીય સત્ર ની અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરવા 


અહીં ક્લિક કરો.

14/12/2021

રચનાત્મક પત્રક - A

 


STD:3 પત્રક-A

STD:4 પત્રક-A





ધોરણ.3થી 8 અધ્યયન નિષ્પત્તિ ની એક  સળંગ PDF ફાઈલ આ સાથે જ મૂકેલી છે.

ફાઈલ ડાઉનલોડ કરવા 👉અહી ક્લિક કરો.




05/03/2021

અધ્યયન નિષ્પત્તિ ધોરણ 3 થી 8 pdf

 


STD:3 પત્રક-A

STD:4 પત્રક-A





ધોરણ.3થી 8 અધ્યયન નિષ્પત્તિ ની એક  સળંગ PDF ફાઈલ આ સાથે જ મૂકેલી છે.

ફાઈલ ડાઉનલોડ કરવા 👉અહી ક્લિક કરો.

04/03/2021

ચૂંટણી કાર્ડ pdf માં ડાઉનલોડ કરો, તમારા પોતાના મોબાઇલમાં



💥 *સરકારે શરૂ કરી છે* આ નવી સેવા 


✅ *ચૂંટણી કાર્ડની PDF* ડાઉનલોડ કરો ફ્રી મા નીચે ની લિંક પર થી સાવ સરળ રીતે.

૧) સૌપ્રથમ આપેલી લિંક ઓપન કરો. 

અહીં ક્લિક કરો.



૨) Register as a new user/sign up 👤+ 



પર ટચ કરી તમે ફૉમ06/08 ભરતી વખતે આપેલ મોબાઇલ નંબરથી રજીસ્ટર થઈ યુઝરનેમ અને પાસવર્ડ જાતે પસંદ કરીને નોંધી લો. 

૩) હવે login મા જઈ યુઝરનેમ અને પાસવર્ડ નાખી સાઈટ ઓપન કરો. 

૪) હવે download eEPIC પર ટચ કરતાં નવું પેજ ઓપન થશે. 





તેમા I have   epic પર ટચ કરો. નીચે તમારા ચૂંટણી કાર્ડનો નંબર નાખો. STATE મા તમારુ રાજ્ય પસંદ કરો. 

૫) search પર ટચ કરતાં જ તમારા ચૂંટણી કાર્ડની માહિતી આવી જશે. 

૬) હવે થોડા નીચે જાવ. ત્યાં send otp બટન પર ટચ કરો. 

૭) હવે તમારા મેસેજમાં એક otp આવ્યો હશે. તે નાખી પછી કૅપ્ચા નાખવાનું કહેશે. પછી download પર ટચ કરતાં તમારુ ચૂંટણી કાર્ડ pdf  ફૉર્મેટમાં download થઈ જશે. 

જે દરેક જગ્યાએ હવે માન્ય પણ ગણાશે.

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે 

અહીં ક્લિક કરો. 

તેને Digi locker મા સેવ કરી દો. 


એક વિનંતી તમારા દરેક *વોટ્સએપ ગ્રુપ* મા શેર કરજો જેથી આ ઉપયોગી માહિતી દરેક સુધી પહોંચે.

27/01/2021

મતદારયાદીમાં નામ કેવી રીતે શોધશો?

👉 શું આપ આપના વિસ્તારની મતદારયાદીમાં તમારું શોધવા માગો છો? 


👉આપ કોર્પોરેશન, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારમાં હશો તો પણ નામ શોધી શકાય છે. 


👉નામ શોધવા અહીં ક્લિક કરો. 

16/09/2020

Fitindia freedom run 2.0

જે મિત્રોને fitindia freedom run નું સર્ટીફીકેટ મેળવવાનું બાકી હોય, તે મિત્રો નીચેની લીંક પર ક્લિક કરી તમામ પ્રકારની માહિતી મેળવી શકશે, તેમજ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકાશે. ્

25/07/2020

ધો.3 કલશોર


મારા મિત્ર સુનિલ પટેલ (નવસારી)

દ્વારા બનાવવામાં આવેલ ધો.3 ગુજરાતી (કલશોર) એકમ  1 થી 5 માટે જરૂરી વિડીયો નું કલેક્શન કરેલ છે.

વિડિયો જોવા માટે

12/07/2020

સામાજિક વિજ્ઞાન


ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ના દરેક એકમના એનિમેશન વિડીયો અને ટેસ્ટ જોવા માટે